સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Friday, May 29, 2009

બાળક છે ચિરંજીવી સર્જન .....

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે શિશુ વિશે લખેલ હૃદયસ્પર્શી વાત આજે માણો... ખરેખર અદભૂત વાણી છે..
વધુ મોટુ વાંચવા લેખ પર ક્લિક કરો. to read larger HTML VERSION click on the article.

Tuesday, May 26, 2009

ગર્ભસ્થ પરિવહન (In Utero Transport) – એક સૌથી સલામત પરિવહન

વધુ મૉટુ જોવા લેખ પર ક્લિક કરો.
Please click on article to view bigger HTML version.

Friday, May 22, 2009

જોખમી પ્રસુતિ - High Risk Delivery

જોખમી પ્રસુતિ શિર્ષક જરા ગભરાવી મૂકે તેવું છે પરંતુ ઉદ્દેશ્ય માત્ર ભવિષ્યના માતાપિતાને સાવચેત કરવાનો છે. રાષટ્રીય નવજાતશિશુ સંગઠન દ્વારા કરાયેલ સર્વે ના તારણો સૂચવે છે કે આપણા દેશની ઘણી ખરી ડીલીવરી હજૂપણ ઘરો માં થાય છે અને આમાંની ઘણી ખરેખર જોખમી હોય છે ! જો આ પરિવારો સમયસર મેડીકલ સુવિધાનો લાભ લે તો દેશનો નવજાતશિશુ મૃત્યુદર ચોક્ક્સ પણે ઘટાડી શકાય.

આ લેખ પર ક્લિક કરો અને વધુ મોટુ html version વાંચો.

આ લેખ પર ક્લિક કરો અને વધુ મોટુ html version વાંચો.

Sunday, May 17, 2009

planning and homework required....!

TO VIEW LARGER HTML VERSION PLEASE CLICK ON THE ARTICLE.

જુઑ બાળક આવતા પહેલા કરવાની તૈયારી વિશે વિડીયો

Saturday, May 16, 2009

શિશુ સંબધીત મેડીકલ માહિતીપ્રદ લેખો.

શિશુ સંબંધી માહિતીપ્રદ લેખો24.બાળ સારવાર માં આવતી રમૂજી પળો

25. મ્યુઝિક થેરાપી 2 

26. બાળ રસીકરણ વિષે માતા-પિતાએ જાણવા લાયક સામાન્ય બાબતો...

27. બાળકને શું ખવડાવવુ ડોક્ટર..

28.

29. ઈંડીયન એકાડમી ઓફ પિડીયા ટ્રીક્સ દ્વારા સુચિત રસીકરણ પત્રક ...

30. માતૃત્વની કેડીએ થીમ વિડીયો અને શિશુને કપડુ વિંટાળવાની પધ્ધતિ

31. રડતુ શિશુ – ઈન્ફન્ટાઈલ કોલિક   

32. બાળકનુ નામ કેવી રીતે પાડશો ...

33. પ્રસુતિ પૂર્વે નું સામાજીક અને આર્થિક આયોજન ...

   

Friday, May 15, 2009

Wednesday, May 13, 2009

ચલો સાથી ઓ ...ડાન્સ ટુ ગેધર્..enjoy infants dancing at GUJARATI SONG.

list for to be mothers to purchase for the baby...


click on picture to view bigger HTML version.


click on picture to view bigger HTML version.

click on picture to view bigger HTML version.
kindly put your coments.
article from my book : MATRUTVA NI KEDIAE.
MAULIK SHAH

સ્વાઈન ફ્લુ (H1N1 - SWINE FLU)


સ્વાઈન ફ્લુ - નવીનતમ H1N1 - Swine flu સબંધી સાહિત્ય.Monday, May 11, 2009

INDIAN BABY SHOWER( GOD BHARAI)- the scientific values...


click on picture to view bigger HTML version.

click on picture to view bigger HTML version.
Share your views on : maulikdr@gmail.com