1. જોનાથન્..
2. ખરચુ...
5. સાંતાક્લોસ
13. મિલેનેયમ બેબી
16.
આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.
આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.
આહાહાહાહાહ શું બ્લોગીંગ કર્યું છે બાપુ...વાહ.. વાહ, મેં તો ગ્રુપ નો મેઈલ વાંચ્યો,ત્યાંથી તમારા બ્લોગ પર ...મગજ માં સળવળાટ કરી નાખ્યો હો...આજે તમારા જેવી વિચારધારા અને મદદગારી ની ભાવના ૫૦% ડોકટરો જો રાખવા માંડે ને તો, આપણાં દેશ નું બાળમરણ નું પ્રમાણ જરૂર ઘટી જાય, અને ઉગતા તારલા ઓ ખરતા અટકી જાય....આપના ભગીરથ કાર્ય યજ્ઞ માં સહુ ને જોડવા ની અપીલ સાથે જોડવા માગું છું...તમે ખરેખર નામ જેવા ગુણ ધરાવનારા વ્યક્તિ છો .તે વાત સાબિત થાય છે...સ્લાઈડ શો માં બધા ..અને બનાવનારો નહિ...એડિટ પ્લીઝ ...મારી અપેક્ષા એ છે , કે અમુક ડોક કટરો..આપ ની વિચારધારા ને અનુસરી ખરા અર્થ માં ડોક્ટર બને...અને પોતાના માતા પિતા ના અને શિશું ઓ ના માતાપિતા ના ઓરતા પુરા કરે.. હવે તો તમારા બ્લોગ ની મુલાકાત નું વ્યસન થય જશે.....ઘણું જીવો ભાઈ.........ઘણું જીવો
ReplyDelete