સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


મારા વિશે...


મિત્રો

હું ડો. મૌલિક શાહ કે જેને નવજાત શિશુ ઓ વિશે કાંઈપણ વાંચવુ- શિખવુ-શિખડાવવુ ગમે છે. મારી અભ્યાસ યાત્રા કે જે સતત ચાલુ જ રહેશે તેમાં હું આપની સાથે ઘણા ઉપયોગી વિષયો પર જાણકારી પીરસતો જ રહીશ. આશા છે આપને મજા પડશે અને ઉપયોગી થશે.


ડો.મૌલિક શાહ એમ.ડી (પિડીયાટ્રીક્સ)


એસોસીયેટ પ્રોફેસર – પિડીયાટ્રીક્સ, એમ.પી.શાહ મેડીકલ કોલેજ- જામનગર.ઈંટરનેટ પર મારુ સાહિત્ય વાંચવા માટે લોગ ઓન કરો :માતૃત્વ અને નવજાત શિશુ સંભાળ અંગેની માહિતી : http://matrutvanikediae.blogspot.com