સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Saturday, February 20, 2010

ભણવાની ઋતુ આવી..! 1

મિત્રો
ધોરણ 10 અને 12 ની પરિક્ષા નજીક આવતાની સાથે જ વિદ્યાર્થી મિત્રો ને માટે કપરો કાળ શરુ થાય છે. એમને આ પરિક્ષા સામે આમ તો કોઈ વાંધો નથી હોતો પરંતુ તેની સમીક્ષા એટલે કે રિઝલ્ટ સામે વાંધો હોય છે ...!! કારકિર્દી ના અગત્યના સોપાને કદાચ એક જાહેર ખબર ની કેચ લાઈન મુજબ કહું તો- “ડર તો સબકો લગતા હૈ ... ગલા સબકા સુખતા હૈ ... પર ડરકે આગે હી જીત હૈ... !” બસ મિત્રો આ સમયે આપની સાથે માતૃત્વની કેડીએથી અમે પણ સાથ અને હાથ આપશું અને ઉજવશુ આ ‘ભણવાની ઋતુ’ ને ...! જુદા – જુદા વિડીયો સંગાથે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ...આજે આ શ્રેણી નું પ્રથમ અને અગત્યનુ પગથિયુ – માનસિક સજ્જતા
- પરિક્ષાના સમયે વિદ્યાર્થી મિત્રો અને માતા પિતા સહુ કોઈ ચિંતીત હોય છે અને ઘણા મિત્રો ને માનસિક તાણ ઘણી વધી જતી હોય છે ત્યારે આ સમયે શું કરવું સાંભળો અને શીખો એક મનોચિકિત્સક પાસે થી...


બ્રોડબેંડ સ્પીડ ઓછી હોય ત્યારે લિંક તૂટી જતી હોયછે આથી આ 20 મિનિટની વિડીયો 4 મિનિટના 5 ભાગમાં અપલોડ કરેલ છે.


part 2

part 3