સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Saturday, April 10, 2010

બાળકોના દાંતની સંભાળ (pediatric dentistry)બાળકોના દાંતની સંભાળ (pediatric dentistry)

દંત ચિકિત્સક ડો. ભરત કટારમલની અનુભવી કલમે સર્જાયેલ બાળકોના દાંત વિષયક વિવિધ ઉપયોગી લેખોની હારમાળા.

 1. બાળકોના દુધિયા દાંત(Primery teeth) વિશે સામાન્ય જાણકારી 

 2. દાંતની સંભાળ - બ્રશ કેવી રીતે કરશો...

3. દાંતનો સડો (dental caries) ભાગ -1

- ડો.મૌલિક શાહ

એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
એમ.પી.શાહ મેડીકલ કોલેજ
જામનગર (ગુજરાત)