ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા સૂચિત ભારતીય બાળકો માટેનુ રસીકરણ પત્રક | ||
ઉમર | રસીનુ નામ | કયા રોગ થી બચાવશે |
જન્મથી 7 દિવસ | બી.સી.જી. | ટી.બી.(ક્ષય) |
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) | પોલિયો | |
દોઢ માસ (1½ માસ ) | ડી.પી.ટી. (ત્રિગુણી) | ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ) પર્ટુસીસ (મોટી ઉધરસ) ટીટેનસ (ધનુર) |
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) | પોલિયો | |
હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો) | હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો) | |
એચ ઈંફ્લુએંઝા-બી | એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ | |
પોલીયો ઈન્જેક્શન | પોલિયો | |
અઢી માસ (2½ માસ ) | ડી.પી.ટી. (ત્રિગુણી) | ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ) પર્ટુસીસ (મોટી ઉધરસ) ટીટેનસ (ધનુર) |
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) | પોલિયો | |
એચ ઈંફ્લુએંઝા-બી | એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ | |
પોલીયો ઈન્જેક્શન | પોલિયો | |
સાડા ત્રણ માસ(3½માસ) | ડી.પી.ટી. (ત્રિગુણી) | ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ) પર્ટુસીસ (મોટી ઉધરસ) ટીટેનસ (ધનુર) |
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) | પોલિયો | |
હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)* | હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો) | |
એચ ઈંફ્લુએંઝા-બી | એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ | |
પોલીયો ઈન્જેક્શન | પોલિયો | |
નવ માસ | ઓરી | ઓરી |
પંદર માસ (15 માસ ) | એમ.એમ.આર. | મીઝલ્સ (ઓરી) મમ્પસ (ગાલ પચોળિયુ ) રુબેલા (નૂર બીબી) |
અઢાર માસ (1½ વર્ષ) | ડી.પી.ટી. (ત્રિગુણી) | ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ) પર્ટુસીસ (મોટી ઉધરસ) ટીટેનસ (ધનુર) |
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) | પોલિયો | |
પોલીયો ઈન્જેક્શન | પોલિયો | |
એચ ઈંફ્લુએંઝા-બી | એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ | |
બે વર્ષ (2 વર્ષ) | ટાઈફોઈડ | ટાઈફોઈડ |
પાંચ વર્ષ (5 વર્ષ) | ડી.પી.ટી. (ત્રિગુણી) | ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ) પર્ટુસીસ (મોટી ઉધરસ) ટીટેનસ (ધનુર) |
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) | પોલિયો | |
એમ.એમ.આર. | ઉપર મુજબ | |
દસ વર્ષ (10 વર્ષ) | ડી.ટી.એપી / ડી.ટી. | ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ) પર્ટુસીસ (મોટી ઉધરસ) ટીટેનસ (ધનુર) |
દસ વર્ષ બાદ (કિશોરીઓને) | એચ.પી.વી. | સર્વાઈકલ કેન્સર |
વૈકલ્પિક રસીઓ - માતા પિતા સાથે ચર્ચા કર્યા પછી પસંદગીના આધારે | ||
દોઢ-અઢી-સાડા ત્રણ માસ | ન્યુમોકોકલ (પી.સી.વી. 7) | ન્યુમોનિયા |
દોઢ- ત્રણ માસ | રોટા વાઈરસ | રોટા વાઈરસ - ઝાડા |
પંદર (15) માસ પછી | વેરીસેલા (ચિકનપોક્ષ ) | અછબડા |
અઢાર (20) માસ પછી | હીપેટાઈટીસ - એ | સાદો કમળો |
* હીપેટાઈટીસ-બી ત્રીજો ડોઝ છ માસ ની ઉંમરે પણ આપી શકાય .
- આપના બાળકની જરુરીયાત અનુસાર આ પત્રકમાં જરુરી બદલાવ શક્ય છે આ માટે આપના પિડીયાટ્રીશ્યન સાથે સંપર્ક કરવો.
આ ટેબલની પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરો.અને આપના ઉપયોગમાં લઈ શકશો.
my baby is 1 year 3 month old. i provide her numokokal vaccine. but doc suggest me its need 3 time dose, so my doc give 3 time numokokal vaccine at month difference. is it appropriate or just single dose is enough?
ReplyDeleteસામાન્ય રીતે ન્યુમોકોક્કલ રસી નીચે મુજબ ના ડોઝ ઉંમર અનુસાર અપાવી જોઈએ.
ReplyDeleteપ્રારંભિક રસીકરણ માં
દોઢ - અઢી - સાડા ત્રણ માસે.... કુલ ત્રણ ડોઝ + ડોઢ વર્ષે બુસ્ટર ડોઝ
જો આ રસીકરણ ન થયુ હોય તો ...
7-11 માસે – 3 (ત્રણ)ડોઝ*
12-23 માસે -2 (બે)ડોઝ#
2 વર્ષ થી 5 વર્ષ સુધી – 1(એક) ડોઝ
* પ્રથમ ડોઝ આપ્યા બાદ બીજો ડોઝ એક માસ પછી અને ત્રીજો ડોઝ બાળકની ઉંમર એક વર્ષ થયા બાદ (બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે બે માઅસનુ અંતર રાખવુ ) # બે ડોઝ 2 માસના અંતરે
(ભારતીય બાળકોના રસીકરણ અંગેની માર્ગદર્શિકા પુસ્તક-2009-2010 મુજબ)
thanks its really use full.
ReplyDeleteGreat post, I love reading your blog, you can find huge collection of baby names at
ReplyDeletehttp://www.indianbabynames123.com/