સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Saturday, April 3, 2010

પૂછો એક સવાલ...

મિત્રો

માતાપિતા તરીકે આપને મૂંઝવતા પ્રશ્નો કે આપનું અગત્યનું અવલોકન આપ સૌની સાથે વહેંચી શકો છો. વૈજ્ઞાનિક સવાલોનો યથાશક્તિ જવાબ દેવાની કોશિશ ચોક્કસ કરીશ.

અહિં આપનો પ્રશ્ન લખતા પહેલા મહેરબાની કરી જરુરી નિવેદન(disclaimer) (ક્લિક કરી વાંચશો)ખાસ પહેલા વાંચી સમજી લેશો જે કાયદાકીય રીતે ખૂબ જરુરી બને છે.

આ નિવેદન વાંચ્યા બાદ જો આપને મંજૂર હોય તો જ નીચે પ્રશ્ન લખવો. જો આપ સહમત ન હો તો કૃપા કરી ને પ્રશ્ન ન લખશો.