જોખમી પ્રસુતિ શિર્ષક જરા ગભરાવી મૂકે તેવું છે પરંતુ ઉદ્દેશ્ય માત્ર ભવિષ્યના માતાપિતાને સાવચેત કરવાનો છે. રાષટ્રીય નવજાતશિશુ સંગઠન દ્વારા કરાયેલ સર્વે ના તારણો સૂચવે છે કે આપણા દેશની ઘણી ખરી ડીલીવરી હજૂપણ ઘરો માં થાય છે અને આમાંની ઘણી ખરેખર જોખમી હોય છે ! જો આ પરિવારો સમયસર મેડીકલ સુવિધાનો લાભ લે તો દેશનો નવજાતશિશુ મૃત્યુદર ચોક્ક્સ પણે ઘટાડી શકાય.
આ લેખ પર ક્લિક કરો અને વધુ મોટુ html version વાંચો.
આ લેખ પર ક્લિક કરો અને વધુ મોટુ html version વાંચો.
No comments:
Post a Comment
આપના પ્રતિભાવ બદલ આભાર ...