સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Showing posts with label children. Show all posts
Showing posts with label children. Show all posts

Friday, May 29, 2009

બાળક છે ચિરંજીવી સર્જન .....

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે શિશુ વિશે લખેલ હૃદયસ્પર્શી વાત આજે માણો... ખરેખર અદભૂત વાણી છે..
વધુ મોટુ વાંચવા લેખ પર ક્લિક કરો. to read larger HTML VERSION click on the article.