જોડીયા બાળકોની માતાને અનુભવાતા લક્ષણો
જરુરી તપાસ
માણૉ થોડી હળવી પળો જે કદાચ જીંદગીભર ચાલુ રહે....!
- શરુઆતી માસમાં વધુ પડતી ઉલ્ટી- ઉબકા
- ઝડપથી વધતુ વજન
- વધુ મોટુ જણાતુ પેટ
- ગર્ભસ્થશિશુઓનુ વધુ હલન ચલન અને ખાવી પડતી કીક !
- સામાન્યથી થોડો વધુ થાકનો અનુભવ
- પગે આવતા થોડા વધુ સોજા
જરુરી તપાસ
- સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા તબીબી તપાસ
- જરુરી લોહી-પેશાબ તપાસ (નિષ્ણાત સલાહ અનુસાર્)
- સોનોગ્રાફી – ખાસ કરીને શિશુની ખોડખાપણ લક્ષી તપાસ્
માણૉ થોડી હળવી પળો જે કદાચ જીંદગીભર ચાલુ રહે....!
No comments:
Post a Comment
આપના પ્રતિભાવ બદલ આભાર ...