બચપણ ની ઉંમર બાળકો માટે માણવાની છે નહી કે કામ કરવાની .... શું આપણે સૌ બાલ મજદૂરી ન અટકાવી શકીએ. ચાલો આપણા સૌથી બનતુ કરીએ કંઈ નહી તો એક બાળકને શિક્ષણ માં સહાયભૂત બનીએ... આ જ સંદેશ બાળકો માટે કાર્યરત સંસ્થા યુનિસેફ ની પ્રસ્તુત વિડીયો માં છે.
જનહિતમાં આ સંદેશ મૂકી યુનિસેફે આપણને સૌને આ અંગે વિચારવા મજબૂર કરેલ છે...
ડો.મૌલિક શાહ,આપના બ્લોગની અવારનવાર મુલાકાત લેવાનું ગમે છે. આરોગ્યને લગતું જ્ઞાન જે રીતથી વહેંચો છો તે કાબિલેદાદ છે. તમારી મહેનત, મૌલિકતા અને સમાજ તરફની જવાબદારી જણાય આવે છે. સામાન્ય રીતે ગુજરાતી બ્લોગ્સ એટલે માત્ર સાહિત્ય જગત એવી છાપ છે જે ખોટી છે એમ મારું માનવું છે. એ વાત જોઈ શકશો. કોઈપણ ક્ષેત્રની વ્યક્તિ પોતાના અનુભવ કે જ્ઞાનને કેવી રીતે વહેંચી શકે એનો ઉત્તમ નમુનો તમારો બ્લોગ કહી શકાય. અસરની મુલાકાત લો છો જે મારા માટે આનંદની વાત છે.
ReplyDeleteદેશભકિતની સરળ વ્યાખ્યા મારા મતે આપણી ફરજો પૂરી કરવી છે બધાએ સરહદ પર જવુ જરુરી નથી...આભાર્
ReplyDelete