પ્રથમ વર્ષગાંઠ સમયે વાચક મિત્રોના અનેક સૂચનો અનુસાર હવે ગુજમોમ www.gujmom.com ના ભાવિ પ્લાન આ મુજબ છે.
1. આજ વેબ પર હજુ વધુ જરુરી એવી એપ્લીકેશન આપવી જેમકે બાળકની વય અનુસાર આદર્શ વજન – ઉંચાઈ દર્શાવતો સોફ્ટવેર , ડાયેટ પ્લાનર વિ.
2. આ વેબ પર લાઈવ વેબીનાર કે જેના દ્વારા નિષ્ણાત તબીબ સરળ ગુજરાતી ભાષામાં પ્રસુતિ અને સગર્ભાવસ્થાના પ્રશ્નો અંગે માર્ગદર્શન પ્રતિ સપ્તાહ પૂરુ પાડે.
3. આ જ વેબના બે અંગ્રેજી અને હિંદી ભાષાના સંસ્કરણૉ પણ લોંચ કરવા. જેથી ગુજમોમ ખરા અર્થમાં વિશ્વ વ્યાપી બને.
4. ગુજમોમ માટે ખાસ ગુજરાતી ભાષામાં ઉપયોગી હેલ્થ વિડીયોનું સર્જન કરવુ.
મિત્રો
આ સૂચિત પ્લાન પૂરા કરવા આશરે ત્રણ લાખ (three lacs) જેટલી રકમની આવતા એક વર્ષમાં જરુર રહે છે. જરુર છે માત્ર વાચક મિત્રો કે શુભેચ્છકો માંથી કોઈ ભામાશાની...! કોઈ કંપની – ટ્રસ્ટ કે સંસ્થા પણ આ કાર્ય માં મદદ રુપ થઈ શકે છે. આ માટે ગુજમોમ વેબ પર જો જરુર જણાય તો જાહેરાત પ્રસિધ્ધ પણ કરી શકાશે.
વાચક મિત્રો માત્ર 2500 રુ.નું દાન અર્પીને પોતાના શિશુના નામે એક લેખ અર્પિત કરી શકે છે. ગુજમોમ તેના બાળ શુભેચ્છકોનું બહુમાન વિવિધ લેખ પર શિશુનો ફોટોગ્રાફ નામ સાથે સાઈડપેનલ પર વર્ટીકલ એડ બેનર દ્વારા એક વર્ષ માટે કરશે.
આપનું યોગદાન કેવી રીતે આપશો?
ચેક /ડીમાન્ડ ડ્રાફ્ટ
ચેક /ડીમાન્ડ ડ્રાફ્ટ
આપ અમોને આપનું યોગદાન ચેક /ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા "Aalap creative communication" ના નામે આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશનના સરનામે મોકલી શકો.
અમારુ એકાઉન્ટ નં - 325120110000138
બ્રાંચ - બેંક ઓફ ઈંડીયા - હોસ્પીટલ રોડ , જામનગર.(ગુજરાત- ભારત )
અમારુ એકાઉન્ટ નં - 325120110000138
બ્રાંચ - બેંક ઓફ ઈંડીયા - હોસ્પીટલ રોડ , જામનગર.(ગુજરાત- ભારત )
નેટબેંકીગ
અમારુ એકાઉન્ટ - નં - 325120110000138
બેંક IFSC : BKID0003251
બ્રાંચ - બેંક ઓફ ઈંડીયા - હોસ્પીટલ રોડ , જામનગર.(ગુજરાત- ભારત )
બેંક IFSC : BKID0003251
બ્રાંચ - બેંક ઓફ ઈંડીયા - હોસ્પીટલ રોડ , જામનગર.(ગુજરાત- ભારત )
સાઈટ સંચાલકનું સરનામું
આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશન
201 – ક્રિશ્ના એપાર્ટમેંટ
પાર્ક કોલોની
જામનગર (ગુજરાત)
ફોન – 09825865669
Email : aalapcc@gmail.com
આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશન
201 – ક્રિશ્ના એપાર્ટમેંટ
પાર્ક કોલોની
જામનગર (ગુજરાત)
ફોન – 09825865669
Email : aalapcc@gmail.com
આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)
નમસ્કાર ડૉ. સાહેબ
ReplyDeleteઘણા સમયથી જે સાઈટની શોધમાં હતો એવી સાઈટ આજે હાથ લાગી છે.આપે ખુબ જ મહેનત કરીને સરસ સાઈટ બનાવીને માહિતી આપવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે.હજુ પણ આગળ વધો એવી શુભકામનાઓ.....
આપની સાઈટ હજુ બીજા લોકો પણ જુએ અને માહિતી મેળવે એ હેતુસર આપની વેબ સાઈટની લીંક મારા બ્લોગ પર મૂકી છે.....
http://prashantgavaniya.blogspot.in
YOURS
પ્રશાંત ગવાણીયા
શિક્ષક
શ્રી ખાખરાથળ પ્રા.શાળા
તા.મુળી,જી.સુરેન્દ્રનગર
aa sarash Abhyan maa hu Joday ne potane Dhanya samjish...
ReplyDeleteHu 2500 Rs. aapva maate potane dhanya samjish.
dr.lucky67@gmail.com