સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Monday, November 23, 2009

MUSIC THERAPY - 1

મિત્રો
સંગીત એક મહાન કલા જ નહિ પણ સંજીવની છે અને સંગીતના ઉપયોગથી કોઈપણ મનુષ્યને શાંતિ અને આરામ આપી શકાય છે અને ગર્ભસ્થ શિશુ કે નવજાત શિશુ પણ આમાંથી બાકાત નથી. પૌરાણિક કાળની મહાભારતની વાતમાં અભિમન્યુ જ્યારે માતા સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે પણ તેણે સાંભળેલ યુધ્ધ્કલા નો તેણે ઉપયોગ સમયાંતરે કર્યો અને અમર થયો. આ વાત આડકતરી રીતે મ્યુઝિક થેરાપીના વિજ્ઞાનને સમર્થન કરે છે. હાલના સમયમાં આ વિષય પર ઘણુ સંશોધન થયુ છે અને હવેથી કુલ ત્રણ લેખની શ્રુંખલામાં હું પ્રયાસ કરીશ કે આ સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક બેકગ્રાઉંડ અને મજાની વાતો રજૂ કરુ...

લેખ પર ક્લિક કરો અને વધુ મોટુ html ચિત્ર વાંચો.
please click on the picture and read larger HTML VERSION.





હવે માણો આ સુંદર વૈજ્ઞાનિક વિડીયો જે આપના મનમાં મ્યુઝિક થેરાપી વિશે વધુ ઉત્કંઠા ભરી દેશે.




2 comments:

  1. સંગીત એક જાદુ છે ... સંગીત માં એ શક્તિ છે કે જેના અલગ અલગ રાગ થી કુદરત પર પણ અસર થાય છે .. જેમ કે રાગ દીપક , રાગ મલ્હાર વિગેરે.. રાગ મલ્હાર થી વરસાદ પણ આવી શકે છે તો માનવી પર તો અસર થવાની જ .. અને થાય જ છે ..! આપે સુંદર માહિતી આપી છે

    ReplyDelete
  2. Realy it is very amaging.

    ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...